🔥 ट्रेंडिंग एमएलसी चुनाव को लेकर डीएम-एसएसपी का मत... PHC सिकरारा का CMO ने किया औचक निरीक्ष... 21 अक्टूबर 2026 को पंजाब डियर 50 बस्टर... सुखबीर बड़ाल के गठबंधन प्रस्ताव से बीज... डिमा हसाओ, असम में चार दिनों में दूसरा... मिज़ोरम पुलिस और असम राइफल्स ने एइज़ौल...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિ

✍️ रिपोर्टर: Anil Vaghela 🗓 23 अक्टू. 2026, 10:50 PM 👁 28
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા સેવા સદન ખાતે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં ‘પી.એમ. કિસાન સન્માન નિધિ’ના જિલ્લાકક્ષાના કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ અને જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
📌 આગામી 30 ઓક્ટોબરે પી.એમ. કિસાન સન્માન નિધિનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે, જ્યારે 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ‘રન ફોર યુનિટી’ સહિતના કાર્યક્રમો યોજાશે
📲Get App