🔥 TRENDING Rajasthan BJP Leader Fields Son, Daugh... पुणे जिल्ह्यातील मतदारसंघात माजी आमदार... સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાંનિધ્યમાં હરિયા... ਸੜਕ ਕਿਨਾਰੇ ਖੜ੍ਹੇ ਟਰਾਲੇ ਨਾਲ ਟਕਰਾਈ ਸਵਿਫਟ... Brother kills sibling in Bundi, Rajast... स्कूल जाने के नाम पर लड़कियों की ओयो ह...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસ પણ, પર્યાવરણ પણ: હરિત ક્રાંતિનું નવું સરનામું એટલે એકતાનગર !

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 03:37 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસ પણ, પર્યાવરણ પણ: હરિત ક્રાંતિનું નવું સરનામું એટલે એકતાનગર !

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ પર એકતાનગર બન્યું હરિત સંકલ્પનું અદ્ભુત પ્રતીક ; કેવડિયા વન વિભાગ અને SOUADTGA દ્વારા ‘ગ્રીનિંગ ઓફ એકતાનગર’ પ્રોજેક્ટ હેઠળ ૨૦૨૩થી ૨૦૨૬ દરમિયાન ૪ વર્ષમાં ૨૦.૨૨ લાખ રોપાંનું વાવેતર કરી પ્રકૃતિનું સંવર્ધન કરાયું.

#SardarVallabhbhaiPatel
📲Get App