🔥 TRENDING Brother kills sibling in Bundi, Rajast... स्कूल जाने के नाम पर लड़कियों की ओयो ह... જામજોધપુરના ધોર્યાનેશ ગામમાં ગેરકાયદે... Mathura चौमुहां में शांति पूर्ण मतदान... Durga Mata ki prati mein Kitna pyar Ha... પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વચ્છ ઊર્જા અને આત્મનિર્ભરતા તરફ કૃષિ વિભાગનું મહત્ત્વપૂર્ણ પગલું....

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 03:45 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વચ્છ ઊર્જા અને આત્મનિર્ભરતા તરફ કૃષિ વિભાગનું મહત્ત્વપૂર્ણ પગલું....

કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં વિભાગ હેઠળની 800 કચેરીઓને સોલાર રૂફટોપથી સજ્જ કરવા માટે LOI એનાયત કરાયા...

🔹 2.5 મેગાવોટની ક્ષમતાથી વાર્ષિક 32 લાખ યુનિટ વીજ ઉત્પાદન થશે; સરકારી તિજોરીને વાર્ષિક ₹2.5 કરોડની બચત થશે

🔹 100% સોલાર પેનલથી સજ્જ થનારો રાજ્યનો પ્રથમ વિભાગ બનશે

🔹 ભવિષ્યમાં માર્કેટિંગ યાર્ડના શેડ અને ડોમ પણ સોલાર આધારિત બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે

#GreenEnergy #SolarRooftop
📲Get App