🔥 TRENDING कांकेर में किराना दुकान पर महिला से छे... बीडर जिले के प्रथम दलित बंडल सम्मेलन क... കാറിന് തീപിടിച്ച് പൂർണ്ണമായി കത്തിനശിച... जिलाधिकारी विनोद दूहन ने अररिया में लघ... पुलिस ने नियमों का उल्लंघन करने वाले क... बीडर जिले के प्रथम दलित बंडल सम्मेलन क...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાધનપુર ખાતે ‘શહેરી વિકાસ વર્ષ’-૨૦૨૬ અન્વયે રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજીત સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો.

✍️ Reporter: Atul Thakor 🗓 23 Oct 2026, 04:50 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાધનપુર ખાતે ‘શહેરી વિકાસ વર્ષ’-૨૦૨૬ અન્વયે રાધનપુર નગરપાલિકા દ્વારા આયોજીત સ્વદેશી મેળાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. આ ગૌરવપૂર્ણ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, નગરપાલિકાના સભ્યશ્રીઓ,સ્ટોલ ધારકો તથા રાધનપુર શહેરના નાગરિકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અને ઉત્સાહ પ્રદાન કર્યો.

સ્વદેશી ઉત્પાદનોને પ્રાધાન્ય આપીને સ્થાનિક વેપારને નવી તકો આપીએ, નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરીએ અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ.

સ્વદેશી એ સ્વાભિમાન, આત્મનિર્ભરતા એ ભારતની ઓળખ..
📲Get App