Crime
બગધરા બસ સ્ટેન્ડ પાસે વિદેશી દારૂ ધરાવતો યુવક ધરપકડ
Watch on:
📘 Facebook
બગધરા બસ સ્ટેન્ડની નજીક પોલીસને વિદેશી દારૂ સાથે ધરપકડ કરાયેલ યુવકની માહિતી મળી.
જામજોધપુર તાલુકાના બગધરા ગામના બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પરથી શેઠવડાળા પોલીસે પાર્થભાઈ કિશોરભાઈ બાબરીયા (ઉં.વ.22)ને ભારતીય બનાવટના વિદેશી દારૂના 2 ચપલા કિંમત રૂ. 400 સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે શેઠવડાળા પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.