बिज़नेस
ગુજરાતમાં જી.એસ.ટી. દરોમાં ઘટાડા છતાં આવકમાં અદ્ભુત વધારો
यहाँ देखें:
📘 Facebook
22 ઓક્ટોબર 2026 ના રોજ, જી.એસ.ટી. દરોમાં કાપ હોવા છતાં, ગુજરાતની આવકમાં અપ્રતિમ વધારો નોંધાયો.
ગત વર્ષની સરખામણીએ સપ્ટેમ્બર-2026માં GST આવકમાં 35%નો ધરખમ ઉછાળો; માત્ર સપ્ટેમ્બર-2026માં જ ગુજરાતને GST હેઠળ ₹8167 કરોડની આવક થઈ...
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છ માસમાં GST આવક ₹49,858 કરોડે પહોંચી: સપ્ટેમ્બર-2026 માસમાં તમામ કરવેરા મળીને રાજ્ય સરકારના કર વિભાગને ₹12,222 કરોડની કુલ આવક થઈ...
રાજ્ય સરકારના સંનિષ્ઠ પ્રયાસો, વ્યાપાર-ઉદ્યોગોનું મજબૂત વાતાવરણ અને કરદાતાઓ તરફથી મળેલા સહયોગના પરિણામે ગુજરાત આર્થિક સમૃદ્ધિ અને વિકાસના પંથે હરણફાળ ભરી રહ્યું છે...