🔥 TRENDING Kerala thrash Odisha by innings in Ran... DRI Nabs Five Suspects in Gold Smuggli... Kerala farmer switches from rubber to... Secretary Sanjay Jaju directs Telangan... Six detained after intra‑Congress fact... Indian Aspirants to UK Universities Ad...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગોંડલમાં યુવાન પર હત્યાના પ્રયાસ કેસમાં મોટી કાર્યવાહી

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 22 Oct 2026, 12:14 AM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગોંડલમાં ફ્રેન્ડને મેસેજ કરવા બાબતનો ખાર રાખી યુવકને નદીના પાળે ઊંધો લટકાવી પટ્ટા વડે માર મારનાર ચારેય આરોપીઓ ગણતરીની કલાકોમાં ઝડપાયા

સિટી એ-ડિવિઝન પોલીસે આરોપીઓને સાથે રાખી આરોપીઓના ઘરેથી મારામારીમાં વપરાયેલા પટ્ટા (બેલ્ટ) રિકવર કર્યા
📲Get App