Crime
સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટ ધરાવતા રાજદિપભાઈ મહેશભાઈ પંડ્યા પકડાયા..
Watch on:
▶️ YouTube
પ્રાંતીજ પોલીસ દ્વારા સજા વોરંટ ધરાવતા રાજદિપભાઈ મહેશભાઈ પંડ્યાને સાબરકાંઠા જિલ્લામાં પકડવામાં આવ્યા..
સાબરકાંઠામાં-:
સજા વોરંટ ધરાવતા રાજદિપભાઈ મહેશભાઈ પંડ્યાને પ્રાંતિજ પોલીસ દ્વારા સફળતાપૂર્વક પકડવામાં આવ્યા.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ (સાબરકાંઠા) દ્વારા આપેલ સૂચનાઓ અનુસાર નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલ (હિમતનગર વિભાગ) અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પઢેરીયા (સર્વેલન્સ સ્કોડ) ના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી.ત્રીજા એડી.જ્યુડી.મેજીસ્ટ્રેટ.ફ.ક. કોર્ટ હિમતનગરના ફોજદારી કેસ નં.૫૪૧૦/૨૦૨૧માં જારી થયેલ સજા વોરંટને આધારે આ કાર્યવાહી કરવામાં આવી..
સર્વેલન્સ સ્કોડના અધિકારીઓ અને સહાયક અધિકારીઓ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,એન.સી.ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેંદ્રસિહ જોરાવરસિંહ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર દિપકસિંહ જગતસિહ,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ નારણભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિહ બળવંતસિહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સરદારસિંહ દિપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંદિપકુમાર ઇશ્વરભાઇ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ હર્ષપાલસિહ દિલિપસિંહ,આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર કાંતીલાલ પ્રશંસા કરવામાં આવી.પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને આરોપી પર આગળની કાનૂની પ્રક્રિયા ચાલુ રહેશે.