🔥 TRENDING India Post Launches New Child Insuranc... Karnataka Accelerates Distribution of... સુરતના સિંગણપોરમાં ભંગારના ગોડાઉનમાં ભ... BBMP launches eco‑friendly walking tra... पूर्णिया विधायक ने जनसंपर्क कार्यालय म... State Launches Free Skill Development...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્રેકિંગ* કાળો પરિપત્ર બહાર પાડી સરકારી શાળાઓની અસુવિધાઓ અને ગેરરીતિઓ છુપાવવાનો સરકારનો પ્રયાસ : મનોજ સોરઠીયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 22 Oct 2026, 04:20 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*બ્રેકિંગ*

કાળો પરિપત્ર બહાર પાડી સરકારી શાળાઓની અસુવિધાઓ અને ગેરરીતિઓ છુપાવવાનો સરકારનો પ્રયાસ : મનોજ સોરઠીયા

શાળાઓના પ્રશ્નો ઉજાગર કરનાર સામે POCSO જેવી કલમો લગાવી જેલમાં પૂરવાની ધમકી આપવી એ તાનાશાહી છે : મનોજ સોરઠીયા

શિક્ષણ સુધારવાના બદલે શાળામાં વિઝિટ કરનારા વિરોધ પક્ષ અને નાગરિકો પર કેસ કરવાની નીતિ ભાજપની ખરાબ દાનત બતાવે છે : મનોજ સોરઠીયા

ભાજપ સરકારે છેલ્લા ૩૦ વર્ષમાં ગુજરાતના શિક્ષણને માત્ર વેપાર બનાવી દીધું છે : મનોજ સોરઠીયા

'શાળાઓ ઠીક કરો' અભિયાનથી ડરીને સરકારે સ્કૂલોમાં જનતાના પ્રવેશ પર પાબંદી લગાવી દીધી : મનોજ સોરઠીયા

આવા કાળા પરિપત્રો બહાર પાડીને સરકાર પોતાના પાપો પર પડદો પાડી શકશે નહીં : મનોજ સોરઠીયા

અંગ્રેજો જેવું વલણ ધરાવતી આ ભાજપ સરકાર સામે ગુજરાતની જનતા હવે બિલકુલ ડરવાની નથી : મનોજ સોરઠીયા

શિક્ષણને બરબાદ કરનારી ભાજપ સરકારને આવનારી ચૂંટણીમાં યુવાનો અને વિદ્યાર્થીઓ પાઠ ભણાવશે : મનોજ સોરઠીયા
📲Get App