🔥 ट्रेंडिंग Katu shyam Baba 22 વર્ષીય દર્શનકુમાર પરમારનું હિટ એન્ડ... नोएडा के सलारपुर (सेक्टर‑81) में 5 करो... ઓડદર: શ્વાન ખસીકરણમાં બેદરકારી, એક પાં... ઇદારની પ્રસિદ્ધ જયભવનિ રસમલાઈ દુકાનમાં... दो जुड़वा बच्चों की हत्या।
22 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

તાલાલામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્, વધુ એક ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ 📍 તાલાલા, ગીર સોમનાથ

✍️ रिपोर्टर: Belim Sadik Keshubhai 🗓 22 अक्टू. 2026, 11:41 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તાલાલામાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત્, વધુ એક ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ 📍 તાલાલા, ગીર સોમનાથ

તાલાલા પંથકમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો નોંધાયો હોવાના અહેવાલ છે. આજે બપોરે ૧૨:૩૫ વાગ્યે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપ આવતાં વિસ્તારમાં ધરતી ધ્રૂજી ઊઠી હતી.
મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ સાસણગીર વિસ્તારમાં ભાલછેલ ગામ નજીક જમીનમાં ૬.૧ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાવાયું છે. આ સ્થળ તાલાલાથી આશરે ૧૪ કિલોમીટર ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું છે.
નોંધનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ વારંવાર ભૂકંપના નાના-મોટા આંચકા નોંધાયા છે. અગાઉ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ આ જ વિસ્તારમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
📲Get App