પાટણ જિલ્લા કલેક્ટર શ્રી ડૉ. પ્રશાંત જિલોવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ.

નાગરિકોની રજૂઆતોનું સંવેદનશીલતાથી નિરાકરણ લાવો: કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા
કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતો સાંભળી કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને ત્વરિત નિરાકરણના આપ્યા નિર્દેશ