🔥 TRENDING ਜਲੰਧਰ ਦੇ ਆਨੰਦ ਨਗਰ ਮਾਮਲੇ ’ਚ ਨਵਾਂ ਮੋੜ, ਮ... कलेक्टर रुचिका चौहान ने पराली जलाने पर... હિંમતનગરમાં 26 ઓક્ટોબરે 'લોકતંત્ર બચાવ... सिकंदराराऊ : अगसोली चौकी क्षेत्र में ख... कटनी में 28 अक्टूबर को होगा जिला स्तरी... बिजली अधिकारियों का हटताल जारी, यूनियन...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નાગેશ્રી૧૦૮ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી:

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 22 Oct 2026, 09:25 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જોખમી પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ નવજીવન બક્ષતા EMT અને પાયલોટ* *

નાગેશ્રી૧૦૮ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી: અત્યંત જોખમી પ્રસુતાને એમ્બ્યુલન્સમાં જ નવજીવન બક્ષતા EMT અને પાયલોટ*
*નાગેશ્રી ૧૦૮ ની ટીમ દ્વારા નવજાત શિશુને કુત્રિમ શ્વાસ આપીને બાળકનો જીવ બચાવ્યો
ઇએમટી ભરત બાંભણિયા દ્વારા સતર્કતા રાખી તુરંત જ કૃત્રિમ શ્વાસ આપી ને બાળક ને નવજીવન આપવામાં આવ્યું ત્યાર દ્વારા યોગ્ય સમયસૂચકતા વાપરી અને પોતાની સૂજબુજ થી નવજાત બાળક અને માતા ને સમયસર યોગ્ય સારવાર આપી જીવ બચાવવામાં આવ્યો હતો તેમજ પાયલોટ બાલુ ભાઈ ગોહિલ દ્વારા સમયસૂચતા વાપરી સલામતી પૂર્વક સ્થળ પર થી એટલે કે જીવાપર વાડી વિસ્તાર થી રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા,
📲Get App