મોરબીમાં નીચી માંડલ ગામ પાસે ફેક્ટરીમાં ડમ્પર હડફેટે મહિલાનું મોત
Watch on:
📘 Facebook
સિમેરો વીટ્રીફાઇડ નામની કંપનીના કમ્પાઉન્ડમાં સર્જાયો અકસ્માત,
પાછળથી આવતા ડમ્પર એ હડફેટે લેતા કચડા
જતા અમરતબેન સોલંકી નામની મહિલાનું મોત નીપજ્યું
મહિલાના પુત્રે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
પાછળથી આવતા ડમ્પર એ હડફેટે લેતા કચડા
જતા અમરતબેન સોલંકી નામની મહિલાનું મોત નીપજ્યું
મહિલાના પુત્રે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા