🔥 TRENDING West Bengal Introduces New Rules for D... Bihar Announces Final Deadline for 202... Bihar Librarian Recruitment 2026: Onli... Silver Price per Kilogram in Kishangan... CM Yet to Visit Raghopur After Tragic... Bihar Village: Two Youths Beaten After...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખેડૂતોની હાલત ખરાબ હોવા છતાં આ અહંકારી ભાજપ સરકાર વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી : ઇસુદાન ગઢવી

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 21 Oct 2026, 01:32 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*તારીખ: 21/10/2026*

ખેડૂતોની હાલત ખરાબ હોવા છતાં આ અહંકારી ભાજપ સરકાર વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કરતી : ઇસુદાન ગઢવી

આંદોલનો, ઉપવાસ અને પત્રો લખવા છતાં ઉદ્યોગપતિઓની ભાજપ સરકાર ખેડૂતોનું સાંભળવા તૈયાર નથી : ઇસુદાન ગઢવી

ભાજપના સ્થાનિક નેતાઓ માયકાંગલા સાબિત થયા છે, એમની રજૂઆતોનું પણ સરકારમાં કઈ ઉપજતું નથી : ઇસુદાન ગઢવી

પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી સરકાર પાસે માંગ કરે : ઇસુદાન ગઢવી

ભાજપના આગેવાનો પણ વિડીયો બનાવીને કમ સે કમ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું કામ કરે : ઇસુદાન ગઢવી

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ખેડૂતોની તકલીફો ઉજાગર કરવા રીલ્સ અને વિડીયો બનાવીને અવાજ ઉઠાવે : ઇસુદાન ગઢવી

આફતના સમયે ખેડૂતો, મજૂરો અને શ્રમિકોને મદદ કરવાના બદલે સરકાર મોઢું ફેરવીને બેસી ગઈ છે : ઇસુદાન ગઢવી
📲Get App