अपराध
અંબાજીમાં દશેરા ઉત્સવ દરમિયાન રાવણ દહન કાર્યક્રમમાં પથ્થરમારો, બાળકો અને ગર્ભવતી મહિલાઓને ઈજા
દશેરા ઉજવણીમાં અંબાજીમાં યોજાયેલ રાવણ દહન કાર્યક્રમ દરમિયાન પથ્થરમારો થયો, જેના કારણે નાનાં બાળકો, ગર્ભવતી સ્ત્રી અને પોલીસ અધિકારીને ઈજા થઈ.
અંબાજીમાં વિજયાશદમી (દશેરા)ના પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમ યોજાયો, ત્યારે અચાનક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો.
આ હુમલામાં નાનાં બાળકો, ગર્ભવતી મહિલા અને પોલીસ કર્મચારીને ઈજા થઈ, તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ વાયર્લ બન્યો.
આ હુમલામાં નાનાં બાળકો, ગર્ભવતી મહિલા અને પોલીસ કર્મચારીને ઈજા થઈ, તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ વાયર્લ બન્યો.