National
રાજકોટમાં આજે ‘પોલીસ સંભારણા (શહીદ) દિવસ’ની ઉજવણી
Watch on:
📘 Facebook
રાજકોટમાં આજે ‘પોલીસ સંભારણા (શહીદ) દિવસ’ની ઉજવણી
રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે ‘પોલીસ સંભારણા (શહીદ) દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ હાજર રહેશે.
દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોના જવાનોની શહાદતને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. શહીદ જવાનોના નામનું વાંચન કરવામાં આવશે તેમજ તેમને માન-સન્માન આપવા માટે ત્રણ તોપની સલામી આપવામાં આવશે.
આ દિવસ પોલીસ અને સુરક્ષા દળોના જવાનોના બલિદાનને યાદ કરવાનો અને તેમની બહાદુરીને વંદન કરવાનો દિવસ છે.