🔥 TRENDING Special Documentary on Nagarahole Nati... Documentary on Nagarhole National Park... Documentary on Nagarhole National Park... काशीपुर के रामपुरम कॉलोनी में मंदिर का... Jayashankar Bhupalpally Celebrates Vij... Marco Rubio Shares Exclusive Insights...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહીસાગર જિલ્લા નાં વીરપુર ખાતે અવિલી દરગા

✍️ Reporter: Pathan Soybhan Memudkhan 🗓 21 Oct 2026, 01:48 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બ્રેકિંગ : મહીસાગર
લોકેશન : વીરપુર

મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ શું પ્રસિદ્ધ દરગાહ ખ્વાજા મહેમૂદ દરિયાઈ ની દરગાહમાં ફરી એક વાર તસ્કરો દ્વારા મુગટ ની ચોરી

એક વર્ષ અગાઉ થયેલ મુગટ ચોરીની ના ચોરો પકડાયા નથી ત્યાં આજે વહેલી સવારે તસ્કરો દ્વારા ફરી દરગાહ ને ટાર્ગેટ કરવા માં આવી

શું તસ્કરો દ્વારા પોલીસ ને ચેલેન્જ કરવામાં આવે છે

અગાઉ પણ દરગાહ ના મુગટ ની ચોરી નો ભેદ ઉકેલાયો નથી ત્યાં ફરી ચોરો દ્વારા ફરી પોલીસ ને ચેલેન્જ કરવામાં આવી

આશરે અગાઉ મુગટ ની ચોરી અને આજે ફરી મુગટ ની ચોરી મળી અસરે એક કરોડ ઉપરાંત ની ચોરી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે

દરગાહ ઉપર ચડાવવા માં આવેલ બંને મુગટ સોના ના

શું મહીસાગર પોલીસ આ ચોરો ને પકડશે કે પછી ?

સોયબ પઠાણ
📲Get App