શાપર–વેરાવળમાં પારસ ટ્રેડર્સની બહાર આગ ભભૂકી, માલસામાન બળીને ખાખ
Watch on:
📘 Facebook
વેરાવળના શાંતિધામ નજીક રેલવે પાટા પાસે બન્યો બનાવ; ફાયર ટીમે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો
શાપર–વેરાવળમાં શાંતિધામ નજીક રેલવે પાટા પાસે આવેલી પારસ ટ્રેડર્સ કંપનીની બહાર રાખેલા માલસામાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઝપેટમાં આવેલો માલસામાન બળીને ખાખ થતાં નુકસાન થયું હતું.