National
અસારવાના ચમનપુરા વિસ્તારમાં અકસ્માતનું નાટક કરી યુવકનું બુલેટ લૂંટ્યું

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા ચમનપુરામાં બુલેટ લૂંટની ઘટના સામે આવી છે. અહેવાલ મુજબ, ભાવનગરના યુવકની ઓવરટેક કરતી વખતે શખ્સોનું મોટરસાઇકલ સ્લીપ ખાઈ જતાં અકસ્માત થયો હતો.
ત્યારબાદ શખ્સોએ અકસ્માતનું નાટક રચીને યુવક સાથે મારામારી કરી હતી અને તેની પાસેથી બુલેટ લઈને નાસી ગયા હતા. આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.