🔥 TRENDING उज्जैन जिले में पिछले 24 घंटे में औसत... તલોદ તાલુકાના મુધાસણા શક્તિકેન્દ્રમાં... Pratap Nagar sangan Gujarat Deputy CM Meets Japanese Execu... तिलक चौक, काइमोर में मातरानी का भव्य व... GMDC Declares ₹223.55 Crore Dividend f...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ઉનાવા મા સ્વછતા નુ અભાવ

✍️ Reporter: Husain Dhoki 🗓 21 Oct 2026, 10:56 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉનાવા (મહેસાણા):
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલ પ્રખ્યાત ધાર્મિક સ્થળ મીરાં દાતાર દરગાહ તેમજ મામુ હમજાની પ્રાચીન દરગાહના સમગ્ર વિસ્તારમાં હાલ ગંદકીનું ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દરરોજ હજારોની સંખ્યામાં દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ યાત્રાધામ આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ અહીં સ્વચ્છતાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો અને યાત્રિકોના જણાવ્યા અનુસાર, દરગાહ પરિસર અને તેની આસપાસના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં કચરાના ઢગલા અને અસહ્ય ગંદકી ફેલાયેલી છે. આ ઉપરાંત, અહીં આવેલા સુલભ શૌચાલયની હાલત એટલી હદે બદતર અને દુર્ગંધયુક્ત છે કે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. શૌચાલયની આ અતિ બિસ્માર સ્થિતિ જોઈને શ્રદ્ધાળુઓમાં તંત્ર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે.
📲Get App