🔥 TRENDING Manipur urges swift state action as an... Manipur DGP Inspects Security Setup in... Petrol Bomb Attacks in Shillong: DC Sa... Tripura Youth Creator Issues Apology f... एटा पुलिस ने 'मिशन शक्ति' अभियान के तह... Taapsee Pannu Calls for Producer Suppo...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સંભારણા દિનની ઉજવણી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 21 Oct 2026, 07:52 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

21 ઓક્ટોબરે હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ પર શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પોલીસ સંભારણા દિન ઉજવાયો..

સાબરકાંઠામાં-:
21 ઓક્ટોબરે હિંમતનગર પોલીસ હેડક્વાર્ટરના પોલીસ ગ્રાઉન્ડ પર પોલીસ સંભારણા દિનની ઉજવણી યોજાઈ, શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ, ડી.વાય.એસ.પી સ્મિત ગોહિલ,ડી.વાય.એસ.પી ડૉકટર કુલદીપ નાયી અને અન્ય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા..

ઉપસ્થિત અધિકારીઓએ દેશની સુરક્ષા અને નાગરિકોની રક્ષા માટે પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર જવાનોને યાદ કરીને તેમની ફરજ અને સમર્પણમાંથી પ્રેરણા લેવાનો સંદેશ આપ્યો.આ કાર્યક્રમ દ્વારા પોલીસ દળની શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને બલિદાનને યાદ કરવામાં આવ્યું અને દેશની એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષા જાળવવાની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરવામાં આવી.
📲Get App