🔥 TRENDING કાગવડ રેલવે ટ્રેક પર યુવતીની લાશ મળવાન... PCB Bars Pakistani Veterans from India... Dil Raju Mispronounces Ranbir Kapoor’s... Amitabh Bachchan Once Considered Taxi... Palash Sen accuses Salman Khan of invo... ब्राह्मण टोला स्थित प्राचीन दुर्गा मंद...
21 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ ગુજરાત!”

✍️ Reporter: Atul Thakor 🗓 21 Oct 2026, 08:24 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
“સ્વસ્થ નાગરિક, સમૃદ્ધ ગુજરાત!”

સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી.

આદરણીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patelજીના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને ગુણવત્તાયુક્ત, સુલભ અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બને, આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધે અને જનસામાન્યની જરૂરિયાતોને અનુરૂપ સેવાઓ સુદૃઢ બને તે માટે ‘ટીમ આરોગ્ય’ સતત કાર્યરત છે.
📲Get App