🔥 TRENDING Indian Aspirants to UK Universities Ad... Hyderabad to Experience Partly Cloudy... Two Brothers Drown While Bathing in Ri... Mastermind of Multi-State Fake Alcohol... Odisha Unveils Action Plan to Implemen... અમદાવાદમાં નકલી પત્રકાર બની તોડપાણી કર...
22 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના બે દૃશ્યો! એક તરફ સગાં સ્ટ્રેચર ધકેલે, બીજી તરફ ઈ-રિક્ષાઓ ધૂળ ખાય!

✍️ Reporter: Parmar Sanjay MADHUBHAI 🗓 21 Oct 2026, 11:16 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના બે દૃશ્યો! એક તરફ સગાં સ્ટ્રેચર ધકેલે, બીજી તરફ ઈ-રિક્ષાઓ ધૂળ ખાય!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેદરકારીના બે દૃશ્યો! એક તરફ સગાં સ્ટ્રેચર ધકેલે, બીજી તરફ ઈ-રિક્ષાઓ ધૂળ ખાય!

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધાને લઈને સવાલો ઊભા થયા છે. એક તરફ દર્દીઓને સ્ટ્રેચર પર લઈ જવા માટે તેમના સગાંઓને જ ધક્કા મારવાની જહેમત ઉઠાવવી પડે છે, તો બીજી તરફ દર્દીઓની હેરફેર માટેની સાત જેટલી ઈ-રિક્ષાઓ પાર્કિંગમાં બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાતી જોવા મળી છે. દર્દીઓની સુવિધા માટેનાં સાધનો ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ થતો નથી? શું તંત્રની બેદરકારીને કારણે દર્દીઓ અને તેમના સગાંઓએ હાલાકી ભોગવવી પડી રહી છે? રાજકોટ સિવિલ હોસ્પિટલનાં આ દૃશ્યો આરોગ્ય તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
📲Get App