🔥 TRENDING રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણનુ... OLX 200 mobile baramad kiye Rajasthan विजयादशमी पर योगी आदित्यनाथ ने गोरखपुर... Maharashtra Garba Incident: Accused Mo... Maharashtra Minister Pankaja Munde Dis... Shami hopeful of India recall despite...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહીસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શફીન હસન દ્વારા દશેરા પર શસ્ત્રપૂજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 20 Oct 2026, 10:06 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લાના નવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે દશેરા પર્વમાં શસ્ત્રપૂજન કરવામાં આવ્યું,જેમાં પોલીસ અધિક્ષક શફીન હસન મહીસાગર અને જિલ્લા પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા..

મહીસાગરમાં-:
આજરોજ મહીસાગર જિલ્લાના નવા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે દશેરા પર્વની ઉજવણીમાં શસ્ત્રપૂજનનું સમારંભ યોજાયું.આ સમારંભમાં જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસન મહીસાગર દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું અને જિલ્લા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

આ પ્રકારની પરંપરાગત વિધિ પોલીસ દળમાં શિસ્ત અને સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક માનવામાં આવે છે.
📲Get App