સાંતલપુર વિસ્તારમાં જાડેજા પરિવાર અથવા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે.
यहाँ देखें:
📘 Facebook
સાંતલપુર વિસ્તારમાં જાડેજા પરિવાર અથવા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્ષત્રિય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે, જેમાં ધર્મ, રક્ષણ અને શૌચના પ્રતિકસમા શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવે છે.