🔥 TRENDING फारबिसगंज के खोखा बाबू गोला में महानवम... ઉધનાના કાશીનગર સોસાયટીમાં 34 વર્ષથી નવ... ਰੋਪੜ ਵਿੱਚ ਐਮਐਲਏ ਦਿਨੇਸ਼ ਚੱਡਾ ਨੂੰ ਲਾਹਣਤ... Breaking news અમરોલીની વિજયદીપ સોસાયટીમાં નવમા નોરતે... પાલ વિસ્તારમાં વીર એક્ઝોટિકા બિલ્ડિંગમ...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર વિસ્તારમાં જાડેજા પરિવાર અથવા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે.

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 20 Oct 2026, 10:46 AM 👁 15
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાંતલપુર વિસ્તારમાં જાડેજા પરિવાર અથવા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમી દશેરા પર્વ નિમિત્તે પરંપરાગત રીતે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવતું હોય છે. ક્ષત્રિય સંસ્કૃતિ અને સનાતન પરંપરામાં શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે, જેમાં ધર્મ, રક્ષણ અને શૌચના પ્રતિકસમા શસ્ત્રોની વિધિવત પૂજા કરવામાં આવે છે.
📲Get App