રાજકોટ મવડી ચોકડી ખાતે પ્રખ્યાત ઈંઢોણા રાસનું આયોજન
રાસનું આયોજન
રાજકોટના મવડી ચોકડી ખાતે પરંપરાગત ઈંઢોણા રાસની રમઝટ જામી, લોકસંસ્કૃતિની ઝલક નિહાળવા લોકો ઉમટ્યા.
પરંપરાગત લોકકલા અને સંસ્કૃતિને જીવંત રાખતા ઈંઢોણા રાસના આયોજનથી વાતાવરણમાં ઉત્સાહ છવાયો.