🔥 TRENDING झारसुगुड़ा में ओएसएपी दूसरी बटालियन ने... ग्राम महरौली में माता विसर्जन का आयोजन Visnagar Taluka: Bhalk Village Celebra... बाड़मेर में दशहरा के अवसर पर रावण दहन... इश्वर सिंह ठाकुर ने बिदर में रावण दहन... नैला में लाइव 3D शो 'हनुमान जी' का आयो...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ જાફરાબાદ ખાતે યોજાયેલા ‘વોકલ ફોર લોકલ’ મેળાના સમાપન સમારોહ

✍️ Reporter: Anil Vaghela 🗓 20 Oct 2026, 08:02 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જાફરાબાદ ખાતે યોજાયેલા ‘વોકલ ફોર લોકલ’ મેળાના સમાપન સમારોહમાં તેમજ રાસગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કલાકારો, આયોજકો અને સહભાગીઓને પ્રોત્સાહિત કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું.

સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપતા આવા આયોજનો આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. સાથે જ આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતા રાસગરબા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા અને ઉત્સાહની ભાવનાને પ્રબળ બનાવે છે.

આ સુંદર આયોજનને સફળ બનાવનાર તમામ આયોજકો, કાર્યકર્તાઓ અને સહભાગીઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. 🙏
📲Get App