🔥 TRENDING દશેરા પર્વે મહુધાના ખલાડીમાં શ્રી હરસિ... अलिगड़ के हर दुआ गंज में रावण दहन समार... शंकरगढ़ दशहरा मेले में उमड़ी जनसैलाब,... धूमधाम से हुआ दुर्गा प्रतिमा विसर्जन,... इश्वर सिंह ठाकुर ने बिदर में 21 अक्टूब... पटना सिटी बड़ी देवी कि के भंडारा का आय...
20 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

વિસનગર તાલુકાના ભાલક ગામ માં દસેરા ના ઘોડાં દોડાવવામાં આવ્યા

✍️ Reporter: ઈમરાન સાલેજી 🗓 20 Oct 2026, 08:18 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાલક ગામ માં ઘોડાં રેસ કરવામાં આવ્યો

વિસનગર તાલુકાના ભાલક ગામ માં દશેરા નાં દિવશે અશ્વ રેસ કરવામાં આવ્યું.આ રેસ માં દુર દુર થી ઘોડાં લઈને રેસ માં જોડાયા હતા.અને દૂર દૂર થી ઘોડાં ચાહકો આ રેસ ને જોવા માટે ઉમ્ટી પડીયા હતા.આ રેશ માં ગુજરાત નાં નામ ચીન ઘોડાં આવ્યા હતા.આ રેસ હર સાલ દશેરા નાં દિવશે ઉજવા માં આવેછે.અને હઝારો પબ્લીક આ રેસ જોવા માટે દુર દુર થી આવે છે.
રેસ માં ભાગ લેનાર ને ટોફી અને યોગ્ય ઈનામ પણ આપવા માં આવે છે.
📲Get App