🔥 ट्रेंडिंग जैथरा में संजना गुप्ता द्वारा नवरात्रि... बूंदी में पंचायती राज चुनाव को लेकर ता... புதுவை கொலை வழக்கில் அதிரடி கைது मीरजापुर में पुलिस-स्नैचर मुठभेड़, मंग... अवैध शराब के साथ तस्कर गिरफ्तार धनबाद में फ्लिपकार्ट डिलीवरी कर्मियों...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માલપુર ખાતે કુળદેવી કાત્યાયની માતાજી નો મહોત્સવ ઉજવાયો

✍️ रिपोर्टर: Joshi Jayaprakashbhai 🗓 19 अक्टू. 2026, 10:48 AM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માલપુર ખાતે કુળદેવી મા કાત્યાયની નો મહોત્સવ યોજાયો.

શ્રી અખિલ હિન્દ ત્રિવેદી મેવાડા બ્રહ્મસમાજ ના કુળદેવી મા કાત્યાયની ના નવલા નોરતે માલપુર ખાતેના રક્ષેશ્ર્વર મહાદેવ પરિસરમા આવેલ મા કાત્યાયની ના મંદિરે બ્રહ્મસમાજ ધ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરાયેલ. યજમાન કલ્પેશભાઈ. એમ. પંડ્યા ના યજમાન પદે યોજાયેલ યજ્ઞમા બ્રહ્મસમાજ ના પ્રમુખ સી. એમ. પંડ્યા, મંત્રી ભુપેન્દ્રભાઈ પંડ્યા, ઉપ. પ્રમુખ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય,નાગરિક બેન્ક એમ. ડી. યોગેશભાઈ પંડ્યા, વનપંડીત દિનેશ ઉપાધ્યાય, દિપક ઉપાધ્યાય, આચાર્ય મયંકભાઇ શુકલ સહીત મોટી સંખ્યામાં ભુદેવો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App