🔥 TRENDING અમદાવાદમાં ટ્રાફિક ભારણ: 1 લાખથી વધુ ર... ਜਲੰਧਰ ਕੈਂਟ ਵਿੱਚ ਦੂਸਹਿਰੇ ਦੀਆਂ ਤਿਆਰੀਆਂ '... ઉધના કાશીનગર સોસાયટીમાં 34 વર્ષથી નવરા... हजारीबाग में सीसीएल कर्मी की हत्या का... સુરતના પાલ વિસ્તારમાં વીર એક્ઝોટિકા બિ... हनुमानगढ़ जंक्शन व टाउन में भव्य दशहरा...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ગરીયા ગામે થયેલા મર્ડર નો કોઠંબા પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્યો

✍️ Reporter: Patel Arvindbhai Nathabhai 🗓 19 Oct 2026, 05:32 PM 👁 73
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
😱 એક મોબાઈલ ફોન અને પતિનો કરુણ અંત! પ્રેમીએ મોબાઈલ આપ્યો, પતિએ જોઈ લીધો અને પછી જે થયું તે રૂંવાડા ઊભા કરી દેશે!
લુણાવાડાના ગરીયા ગામે પ્રવીણ વણકરની ભેદી હત્યાનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો.
​📱 શું હતો સમગ્ર મામલો?
પ્રેમી હિતેશે પ્રેમિકા મનીષાને મોબાઈલ લઈ આપ્યો હતો, જે મોબાઈલ જોઈ જતાં પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ હતી. જે બાદ પત્ની અને તેના પ્રેમીએ ઘરમાં જ લાકડી અને ધોકાના ફટકા મારી પ્રવીણની હત્યા કરી મૃતદેહ ફેંકી દીધો હતો. પોલીસે બંને હત્યારાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
વધુ કાર્યવાહી કોઠંબા પોલીસે હાથધરી છે
📲Get App