🔥 TRENDING जाणराववाडीमध्ये नवरात्रोत्सवात भव्य मह... हडपसर गाव माळवाडी रोड नवरारात्री उत्सव... मधुश्रवा मोड़ राष्ट्रीय राजमार्ग-139 क... ભરૂચના મનુબરમાં રાત્રિ ચોરીમાં 40,000... ગોકુલનગરમાં 18 વર્ષીય યુવક વિદેશી દારૂ... महानवमी पर मुख्यमंत्री रेखा गुप्ता ने...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

ઉગલવાણ ગામના ગ્રામજનો માટે અગત્યના સમાચાર

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 19 Oct 2026, 12:00 PM 👁 16
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉગલવાણ ગામના તમામ APL / BPL / અંત્યોદય (AAY) રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, જે પરિવારોના આયુષ્માન કાર્ડ હજુ સુધી બનાવવાના બાકી છે, તેમના માટે આયુષ્માન કાર્ડ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉગલવાણ ગામ પંચાયત ખાતે આયુષ્માન કાર્ડ કેમ્પ અંગે ખાસ સૂચના
📢 ઉગલવાણ ગામના ગ્રામજનો માટે અગત્યના સમાચાર
ઉગલવાણ ગામના તમામ APL / BPL / અંત્યોદય (AAY) રેશનકાર્ડ ધારકોને જણાવવામાં આવે છે કે, જે પરિવારોના આયુષ્માન કાર્ડ હજુ સુધી બનાવવાના બાકી છે, તેમના માટે આયુષ્માન કાર્ડ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
📍 સ્થળ: ઉગલવાણ ગ્રામ પંચાયત કચેરી
📅 તારીખ: 19/10/2026
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી
📄 જરૂરી દસ્તાવેજો:
રેશનકાર્ડ
આધારકાર્ડ
આધારકાર્ડ સાથે લિંક થયેલો મોબાઇલ નંબર
કાર્ડ બનાવનાર લાભાર્થીની હાજરી ફરજિયાત
ગામના જે પરિવારોના આયુષ્માન કાર્ડ બાકી છે, તેઓ સમયસર ગ્રામ પંચાયત ખાતે હાજર રહી કાર્ડ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરાવે.
📰 સ્થાનિક સમાચાર — ઉગલવાણ, તા. જેસર, જી. ભાવનગર
📲Get App