🔥 TRENDING जैथरा में संजना गुप्ता द्वारा नवरात्रि... बूंदी में पंचायती राज चुनाव को लेकर ता... புதுவை கொலை வழக்கில் அதிரடி கைது मीरजापुर में पुलिस-स्नैचर मुठभेड़, मंग... अवैध शराब के साथ तस्कर गिरफ्तार धनबाद में फ्लिपकार्ट डिलीवरी कर्मियों...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વન વિભાગ દ્વારા સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી

✍️ Reporter: Joshi Jayaprakashbhai 🗓 19 Oct 2026, 10:45 AM 👁 12
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વનવિભાગ ધ્વારા સેવા સંકલ્પ અભિયાન ની ઉજવણી.

સમગ્ર રાષ્ટ્ર ને ગૌરવ અપાવનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષ ની યશસ્વી સેવાના ભાગરૂપે 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર સુધી સેવા સંકલ્પ ઉજવણી ક્રાયૅકમ શરુ કરાયેલ. આ અભિયાનના આખરી દિને વનવિભાગ માલપુર ક્ષેત્રીય રેન્જ અને સામાજિક વનીકરણ વિભાગ ના સંયુક્ત ઉપક્રમે સ્વછતા અભિયાન ક્રાયૅકમ યોજાયેલ. આ પ્રસંગે RFO એચ. કે. પંડ્યા, સીનીયર ફોરેસ્ટર એન. બી. ડામોર, વનપંડીત દિનેશ ઉપાધ્યાય સહીત તમામ સ્ટાફગણ, પ્રકૃતિપ્રેમિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સેવા સંકલ્પ અભિયાન ના ઉજવણી પ્રસંગે વનવિભાગ ધ્વારા સૌને વનભોજન અપાયેલ.
📲Get App