સાંતલપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીશ ઉપર ઘણા વર્ષો થી સર્વિસ રોડ ના અભાવ થી કેટલાક માસુમ ઓએ ગુમાવ્યા છે
સાંતલપુર નેશનલ હાઇવે નંબર સત્યાવીશ ઉપર ઘણા વર્ષો થી સર્વિસ રોડ ના અભાવ થી કેટલાક માસુમ ઓએ ગુમાવ્યા છે સરકાર શ્રી ને જાન કરવામાં આવે છે કે તાત્કાલિક ધોરણે કામ પૂરું કરે