🔥 ट्रेंडिंग காரைக்குடி அழகப்பா மேல்நிலைப்பள்ளி மாண... भंगेल (नोएडा) में दशहरा पूजा के अवसर प... टोंक तहसील में बरसात से सरसों की बुआई... सैक्रामेंटो शेरिफ ने भारतीय मूल के पुर... किस्त्वार पुलिस ने एसपीओ हत्या मामले म... पालक्कड में अलग-अलग सड़क दुर्घटनाओं मे...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મુંબઈ માં ટાઇગર શ્રોફ ની કાર પર ફાયરિંગ

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 19 अक्टू. 2026, 08:05 AM 👁 22
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુંબઈ નાં જુહુ સ્થિત પુષ્પા પાર્ક નજીક બોલિવૂડ સ્ટાર ટાયગર શ્રોફ ની કાર પર 3 અજાણ્યા સખ્સો દ્વારા ગોળીઓ ચલાવવા માં આવી
અભિનેતા સુરક્ષિત હોવાના અહેવાલ છે જયારે ડરાઇવર સહીત બે લોકો ઘાયલ થયાં હોવા ની માહિતી મળી રહી છે
પોલીસ દ્વારા ઘટના ની તપાસ શરૂ કરી દેવામાં આવી છે
📲Get App