ગીરનાર પંથકમાં સિંહોની સુરક્ષિત અવરજવર રેલવે ટ્રેક પર સિંહોનું સુંદર દ્રશ્ય
જૂનાગઢ..
ગીરનાર પંથકમાં સિંહોની સુરક્ષિત અવરજવર
રેલવે ટ્રેક પર સિંહોનું સુંદર દ્રશ્ય
એક સાથે 9 સિંહો નજરે પડ્યા
૩ સિંહબાળ અને ૬ સિંહણો ટ્રેક પર
મોડી રાત્રે રેલવે ટ્રેક ઓળંગ્યો સિંહોએ
જૂનાગઢની ડુંગર સાઉથ રેન્જની ઘટના
જૂનાગઢ વન વિભાગે કરી સુરક્ષિત પાર
વનકર્મીઓની સતર્કતાથી સિંહોનો બચાવ થયો
ગીરના જંગલમાં વનશ્રેષ્ઠીઓની પ્રશંસનીય ડ્યુટી
ટ્રેન અકસ્માત ટાળવા વન વિભાગ એલર્ટ
વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ
ગીરનાર પંથકમાં સિંહોની સુરક્ષિત અવરજવર
રેલવે ટ્રેક પર સિંહોનું સુંદર દ્રશ્ય
એક સાથે 9 સિંહો નજરે પડ્યા
૩ સિંહબાળ અને ૬ સિંહણો ટ્રેક પર
મોડી રાત્રે રેલવે ટ્રેક ઓળંગ્યો સિંહોએ
જૂનાગઢની ડુંગર સાઉથ રેન્જની ઘટના
જૂનાગઢ વન વિભાગે કરી સુરક્ષિત પાર
વનકર્મીઓની સતર્કતાથી સિંહોનો બચાવ થયો
ગીરના જંગલમાં વનશ્રેષ્ઠીઓની પ્રશંસનીય ડ્યુટી
ટ્રેન અકસ્માત ટાળવા વન વિભાગ એલર્ટ
વન્યજીવ પ્રેમીઓમાં ખુશીની લહેર છવાઈ
સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ