🔥 TRENDING મોડાસા તાલુકાના ગર્લસુન્દ્રા પાટિયા નજ... મોડાસા તાલુકાના ગર્લસુન્દ્રા પાટિયા નજ... रिंकी व पुत्री को जबरन रोकने के आरोप म... Odisha NEET UG 2026 Stray Round Choice... NTPC Renewable Energy invites bids for... Andhra Pradesh CM YS Jagan Mohan Reddy...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ચરાડવામાં 'આપ'નો શિક્ષિત ઉમેદવાર જીત્યો એટલે કામો ન કરવાનો દાવો કરનાર સાંસદને ’આપ’ નેતા કમલેશ કોટેચાની ધારદાર પ્રતિક્રિયા

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 19 Oct 2026, 12:34 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*તારીખ: 18/10/2026*

ચરાડવામાં 'આપ'નો શિક્ષિત ઉમેદવાર જીત્યો એટલે કામો ન કરવાનો દાવો કરનાર સાંસદને ’આપ’ નેતા કમલેશ કોટેચાની ધારદાર પ્રતિક્રિયા

હિન્દુસ્તાનમાં લોકશાહી છે અને દરેક નાગરિકને મરજી મુજબ મત આપવાનો અધિકાર છે, ભાજપના સાંસદ-ધારાસભ્યો આ ભૂલી ગયા છે : કમલેશ કોટેચા AAP

સાંસદ જેવા ગરિમાપૂર્ણ હોદ્દાને આવું નિવેદન શોભતું નથી : કમલેશ કોટેચા AAP

તમામ નગરપાલિકા અને પંચાયતોમાં ભાજપની સત્તા હોવા છતાં સુરેન્દ્રનગરના ખેડૂતો, યુવાનો અને વેપારીઓ ત્રાહિમામ : કમલેશ કોટેચા AAP

સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણો ફૂલ્યા-ફાલ્યા છે અને મુખ્ય GIDC મૃતપાય થઈ ગઈ : કમલેશ કોટેચા AAP

જો સાંસદને ખરેખર જિલ્લાના વિકાસમાં રસ હોય તો સુરેન્દ્રનગરમાં 'કોટન હબ' લાવીને બતાવે : કમલેશ કોટેચા AAP

જિલ્લામાં વકીલો આંદોલન પર છે અને મહિલાઓ સુરક્ષા માટે ઝંખી રહી છે, છતાં નેતાઓ મૂકપ્રેક્ષક બનીને બેઠા છે : કમલેશ કોટેચા AAP

ભાજપને મત આપનારા સામાન્ય મતદારો પણ આજે ભાજપની નિષ્ક્રિયતા અને અસુવિધાઓના કારણે ભારે નારાજ છે : કમલેશ કોટેચા AAP

વિકાસની વાતો કરવાના બદલે ચરાડવાના લોકોને કામ ન કરવાની ધમકી આપી સાંસદ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે : કમલેશ કોટેચા AAP

ચરાડવાના મતદારોનું ઘોર અપમાન કરવા બદલ સુરેન્દ્રનગરના સાંસદે તાત્કાલિક ધોરણે માફી માંગવી જોઈએ : કમલેશ કોટેચા AAP
📲Get App