🔥 ट्रेंडिंग મહીસાગર ના ગરીયા ગામે થી મળેલ લાશ નો ભ... महा नवमी और दशहरा पर 19-20 अक्टूबर को... तमिलनाडु की सड़क दुर्घटना पर ठेकेदारों... जबलपुर: फोन नंबर देने पर SHO ने हवलदार... नागौर: ई‑मित्र केंद्र के पूर्व संचालक,... ગરબાના સસ્તા પાસની લાલય આપી છેતરપિંડી...
19 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગુજરાતમાં મહેસૂલી વહીવટ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અને સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને, મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે 'રિવ્યૂ મીટિંગ'નું આયોજન

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 19 अक्टू. 2026, 06:23 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાતમાં મહેસૂલી વહીવટ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અને સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા અંગે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને, મહેસૂલ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે 'રિવ્યૂ મીટિંગ'નું આયોજન થયું.
જેમાં મહેસૂલ આનુષંગિક કામગીરીની પ્રગતિ, સંબંધિત જોગવાઈઓ તથા સંબંધિત મહત્વપૂર્ણ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી તેમજ જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાંઆવ્યું
📲Get App