🔥 TRENDING कटिहार के पानी टंकी चौक पर लीडर क्लब न... Nagaland Governor Opens Kanya Pujan Pr... Manipur: 3 Injured in Kamjong Gunfight... Over 3,000 Runners Participate in Mani... Manipur: Kukis Shut NH-202 Over Chassa... Murder at Village Fair Sparks Violence...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નિંગાળા ગામે ખાંભા પોલીસ દ્વારા “અમરેલી સુરક્ષા કવચ”

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Oct 2026, 05:58 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નિંગાળા ગામે ખાંભા પોલીસ દ્વારા “અમરેલી સુરક્ષા કવચ” અંગે લોકજાગૃતિ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામજનોને એપ્લિકેશન રજિસ્ટ્રેશન, જનરક્ષક 112, સાયબર હેલ્પલાઇન 1930 અને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું.👮‍♂️🚔
સુરક્ષિત ગામ, સુરક્ષિત સમાજ. 💙
📲Get App