નિંગાળા ગામે ખાંભા પોલીસ દ્વારા “અમરેલી સુરક્ષા કવચ”
નિંગાળા ગામે ખાંભા પોલીસ દ્વારા “અમરેલી સુરક્ષા કવચ” અંગે લોકજાગૃતિ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. ગ્રામજનોને એપ્લિકેશન રજિસ્ટ્રેશન, જનરક્ષક 112, સાયબર હેલ્પલાઇન 1930 અને ટ્રાફિક જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું.👮♂️🚔
સુરક્ષિત ગામ, સુરક્ષિત સમાજ. 💙
સુરક્ષિત ગામ, સુરક્ષિત સમાજ. 💙