🔥 TRENDING હિંમતનગરથી દેશોતર રોડ પર દાવડ ગામમાં ગ... સ્ટેમ્પ ડ્યુટી ચોરી સામે મહીસાગર નાયબ... સુરત મનપાએ રૂ. 12 કરોડના 28 કામો રદ કર... Rajinikanth's Latest Film Achieves Blo... Ashley St. Clair and Elon Musk: Latest... New Track 'I'm Game' Released for Upco...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sarkari Yojana

ઉગલવાણ ગામમાં આયુષ્માન કાર્ડ માટે ખાસ કેમ્પનું આયોજન ઉગલવાણ, તા. જેસર, જી. ભાવનગર

✍️ Reporter: Belim Sadik Keshubhai 🗓 18 Oct 2026, 09:18 AM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉગલવાણ ગામના ગ્રામજનો માટે આયુષ્માન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. આયુષ્માન આરોગ્ય મંદિર – સરેરા દ્વારા ગામના APL, BPL અને અંત્યોદય (AAY) રેશનકાર્ડ ધારકો, જેમના આયુષ્માન કાર્ડ હજુ સુધી બન્યા નથી, તેમના માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

📅 તારીખ: 19 ઓક્ટોબર, 2026
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી
📍 સ્થળ: ઉગલવાણ ગ્રામ પંચાયત
📲Get App