🔥 TRENDING कटिहार के पानी टंकी चौक पर लीडर क्लब न... Nagaland Governor Opens Kanya Pujan Pr... Manipur: 3 Injured in Kamjong Gunfight... Over 3,000 Runners Participate in Mani... Manipur: Kukis Shut NH-202 Over Chassa... Murder at Village Fair Sparks Violence...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વિકાસનાં કાર્ય, જનસેવાની સાથે!

✍️ Reporter: Anil Vaghela 🗓 18 Oct 2026, 06:04 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસનાં કાર્ય, જનસેવાની સાથે!

આજરોજ જાફરાબાદ તાલુકાના મારા મતવિસ્તારના વિવિધ ગામોમાં વિકાસકાર્યોનાં લોકાર્પણ કરી જનસેવાના કાર્યોને આગળ ધપાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

📍 ટીંબી ગામે એપ્રોચ રોડનું લોકાર્પણ પ્રાથમિક શાળાનું લોકાર્પણ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ
📍 કડિયાળી ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ આયુર્વેદિક દવાખાનાનું લોકાર્પણ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ
📍 વઢેરા ગામે નવા આરોગ્ય સબ સેન્ટરનું લોકાર્પણ

આ વિકાસકાર્યો ગામડાંઓમાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવશે તથા ગ્રામજનોના જીવનમાં સુખાકારી વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.

ગુજરાતની વિકાસલક્ષી સરકારના માર્ગદર્શન હેઠળ મારા મતવિસ્તારના છેવાડાના ગામ સુધી વિકાસનાં ફળ પહોંચે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળે તે માટે હું સતત પ્રયત્નશીલ છું.
📲Get App