બાપા સીતારામ ચોક પાસે ગાડી અથડાવા મુદ્દે બબાલ ✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 18 अक्टू. 2026, 08:55 PM 👁 16 शेयर करें: 🔗 शेयर 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post 📋 कॉपी लिंक રાજકોટ શહેરમાં બાપા સીતારામ ચોક પાસે સોરઠીયા વાડી નજીક ગાડી અથડાવાની બાબતે ઝઘડો થયાની ઘટના સામે આવી છે. વાહનો અથડાવા મુદ્દે બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાની પ્રાથમિક માહિતી મળી છે.