Crime
હિંમતનગરથી દેશોતર રોડ પર દાવડ ગામમાં ગમખ્વાર અકસ્માત
હિંમતનગરથી દેશોતર રોડ પર આવેલ દાવડ ગામની નજીક ગમખ્વાર અકસ્માત થયો.
હિંમતનગરથી દેશોતર રોડ પર આવેલ દાવડ ગામની નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
આ ઘટના એક મારુતિ કાર ફુલ ઝડપે હિંમતનગર તરફ થી આવી રહી હતી ત્યારે કાર ચાલાક અચાનક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સવાર અને રિક્ષા ચાલક ને અડફેટે લીધો હતો.જેથી બાઈક ચાલક ને ગંભીર ઈજા પહોંચી હતી.અને રિક્ષા ચાલક નો આબાદ બચાવ થયો હતો.