🔥 TRENDING श्री महालक्ष्मी माता मंदिरात भजनोत्सव... દયાપર હોમગાર્ડ યુનિટ દ્વારા માતાના મઢ... Dry Weather to Persist Across Jammu Ka... Sajad Lone Labels Delhi‑Srinagar Bus A... Rahul Gandhi questions Modi, Shah in G... Rahul Gandhi decries vote‑stealing in...
19 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જૂનાગઢના ઝાંઝરડા ગામમાં આગ ​આયુષ હોસ્પિટલ સામે વોંકળામાં આગ

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 18 Oct 2026, 11:20 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જૂનાગઢ..

​જૂનાગઢના ઝાંઝરડા ગામમાં આગ

​આયુષ હોસ્પિટલ સામે વોંકળામાં આગ

​નૈઋત્ય એપાર્ટમેન્ટ પાસે કચરામાં આગ

​કચરામાં લાગેલી આગ વિકરાળ બની

​વોંકળામાંથી પસાર થતા કેબલ સળગ્યા

​અંડરગ્રાઉન્ડ વીજ કેબલ બળીને ખાખ

​ઘટનાને પગલે વીજ પુરવઠો ઠપ

​સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો

​વીજ કંપનીની ટીમ ઘટનાસ્થળે પહોંચી

​યુદ્ધના ધોરણે સમારકામ કામગીરી શરૂ

​વાયરો બળી જતાં રીપેરિંગમાં મુશ્કેલી

​વીજ પુરવઠો શરૂ થતાં સમય લાગશે

​મોડી રાત સુધી પાવર કાપ રહેશે

​સ્થાનિક રહીશોને ભારે હાલાકી પડી

​વીજ કંપની દ્વારા ધીરજ રાખવા અપીલ

​ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો
📲Get App