🔥 TRENDING Gold Prices Rise Slightly in Mysuru Ma... Registered Motor Driving Schools Offer... Water Level Rises in Kapila River at N... KSRTC to Install New Vehicle Tracking... फुलकाहा के मानिकपुर सीमा पर भारत‑नेपाल... Mysore opens three main roads for publ...
18 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ના ખેડબ્રહમા પોલીસ 'શી ટીમ'એ નવરાત્રીમાં સુરક્ષા અને નશામુક્તિ જાગૃતિ કાર્યક્રમ ચલાવ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 18 Oct 2026, 04:14 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહમા પોલીસ સ્ટેશનની 'શી ટીમ'એ નવરાત્રી દરમિયાન મહિલાઓને 112 અને 1930 નંબરની જાણકારી તેમજ યુવાનોને નશામુક્તિ માટે પેમ્ફલેટ વિતરણ કરીને જાગૃતિ ફેલાવી..

સાબરકાંઠાના-:
ખેડબ્રહમા પોલીસ સ્ટેશનની 'શી ટીમ'એ નવરાત્રી ઉત્સવ દરમિયાન સુરક્ષા અને નશામુક્તિ સંબંધિત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું.ટીમે મહિલાઓને 112 દ્વારા પોલીસ સહાયતા અને 1930 દ્વારા સાયબર સુરક્ષા સંબંધિત માહિતી આપી,જેથી તેઓ આપત્તિ સમયે યોગ્ય સહાય મેળવી શકે..

યુવાનો માટે નશામુક્તિ અંગે સમજણ આપીને પેમ્ફલેટોનું વિતરણ કરવામાં આવ્યું અને વિવિધ સ્ટોલની મુલાકાત લઈને તેમની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.આ પહેલ દ્વારા પોલીસ અને સમુદાય વચ્ચે વિશ્વાસ વધારવાનો અને નવરાત્રી દરમિયાન સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
📲Get App