🔥 TRENDING સુરતની એસપીબી નવસર્જન સ્કૂલમાં નવરાત્ર... Red का है बुरा हाल भोपाल वाराणसी: प्रेस की स्वतंत्रता को लेकर स... फर्रुखाबाद में गंगा स्नान करने गई किशो... મોટેરા પોલીસ સ્ટેશનમાં આર.વી. વીંછીની... Rajinikanth's 'Jailer 2' Holds Strong...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજ રોજ સરસ્વતી તાલુકાના કાંસા ગામે ગ્રામ પંચાયત,વિકાસના કામો,નવીન બની રહેલ ગ્રામપંચાયત,પેવરબ્લોકના કામો,પશુ દવાખાનું, સામુહિક આરોગ્ય કેન્દ્રની સ્થળ ડીડીઓ સાહેબ મુલાકાત લીધી

✍️ Reporter: Atul Thakor 🗓 17 Oct 2026, 12:21 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ સરસ્વતી તાલુકાના કાંસા ગામે ગ્રામ પંચાયત,વિકાસના કામો,નવીન બની રહેલ ગ્રામપંચાયત,પેવરબ્લોકના કામો,પશુ દવાખાનું, સામુહિક આરોગ્ય કેન્દ્રની સ્થળ મુલાકાત લઇ વિવિધ વિભાગો સાથે સામૂહિક અને વ્યક્તિલક્ષી યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરી સ્થળ પર હાજર અધિકારી,કર્મચારીઓને જરૂરી સૂચન કર્યા.
📲Get App