🔥 TRENDING जैथरा के सनशाइन ग्लोबल एकेडमी में 18 अ... അപ്രോച്ച് റോഡ് ശിലാഫലകംഅനാച്ഛാദനം ചെ... સાબરકાંઠા LCB દ્વારા દોઢ વર્ષથી ફરાર સ... जैथरा के सनशाइन ग्लोबल एकेडमी में 18 अ... എംഎൽഎമാർ ചേർന്ന് തയ്യാറാക്കിയ റിപ്പോർട... बड़ोद गुरुकुल एकेडमी में नवरात्रि पर म...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા...

✍️ Reporter: Atul Thakor 🗓 17 Oct 2026, 08:51 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વ તૈયારીઓની કરી સમીક્ષા...

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ એકતાનગરની મુલાકાત લીધી; ‘એકતા પ્રકાશ પર્વ-2026’ના શુભારંભે મુખ્યમંત્રીશ્રીએ એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની મુખ્ય પરેડના સ્થળનું નિરીક્ષણ કરીને તૈયારીઓ અંગેનું માર્ગદર્શન આપ્યું...
📲Get App