ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં નવરાત્રી નિમિત્તે નાના બાળકો ગરબાની મોજ માની.
ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં બેંગલ્સ ડે નવરાત્રી ની ઉજવણી.
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના આમોદરા પ્રાથમિક શાળામાં નવરાત્રી નિમિત્તે બેંગલ્સ ડે નવરાત્રી ની ઉજવણી ભાગરૂપે સારા ના સ્ટાફ તથા બાળકો ગરબાની મોજ માની જે અંતર્ગત શાળાના નાના નાના બાળકો ટ્રેડિશનલ કપડા રંગબેરંગી કપડા પહેરીને ગરબા ની મોજ માણી હતી