🔥 TRENDING Chandrababu Naidu Uses Vijayawada Utsa... Andhra Student Ranks in Top 20 of Jame... Leopard grabs dog at Gujarat ashram wh... Blast at Gujarat chemical plant kills... हरियाणा में सड़क सुरक्षा जागरूकता अभिय... ആശയ രൂപീകരണയോഗം ചേർന്നു
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્રાથમિક શાળા ચાસા ના વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 17 Oct 2026, 08:34 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાથમિક શાળા ચાસા ના વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા.

ચાસ પ્રાથમિક શાળાના બાળકો ગરબે ઝૂમ્યા.
ચીખલી તાલુકાના ચાસા ગામની પ્રાથમિક શાળા ના બાળકો જોશેઠ જોગણી માતાના મંદિર પરિસરમાં માતાની આરતી પુજન કરી ગરબે ઝૂમ્યા. શાળા સંકુલના શિક્ષકો અને ગામના સરપંચ શ્રીમતી અંજલીબેન પટેલ, ગામના આગેવાનો અને ઉત્સાહ સભર ખેલ્યા પણ ઉપસ્થિત રહ્યા , તમામ લોકો પધારી બાળકોને ઉત્સાહમાં વધારો કર્યો.બાળકોને શાળામાંથી ગરબા રમવા લઈ જવાથી બાળકોના ચેહરા પણ ખુશીની લહેર જોવા મળી.શાળા ના પ્રિન્સિપાલ મનીષભાઈ પટેલે માતાના ચરણમાં નમન કરી તમામ બાળકોના તંદુરસ્તી અને સ્વાસ્થ્ય જીવન અને સરસ્વતી માતાના હાથ એમના પર સદા રહે તેવી પ્રાર્થના કરી.
📲Get App